Thursday 7 January 2016

હું કવિ નથી પણ થોડુ લખી જાવ છું,

હું કવિ નથી પણ થોડુ લખી જાવ છું,
શબ્દો ની કલમ વડે દિલ માં કોતરાઈ જાવ છું,
નાહક ની ખુશી લાવી ,થોડુ મલકાય જાવ છું,
જરુર પડે ત્યાં મન મનાવી આશા પર બેસી જાવ છું,
અને હસતે ચેહેરે ક્યારેક વહી જાવ છું,
જે અરમાનો છે તેને કોઈકની માટે ભુલી જાવ છું
અને ખુદ ને એક જાનવર ક્યારેક બનાવી જાવ છું,
સાંભળો 'નાદાન'
આ વિસરાયેલી જીંદગી ને ધીમે ધીમે જીવી જાવ છું,,

No comments:

Post a Comment