Tuesday 5 April 2016

Gujarati Shayari - Cant Forget Even Balance Low


ફોન તો થઇ ગયો સાયલન્ટ તારા ગયા પછી,

પણ તારી યાદોમા દિલ હજુ વાઇબ્રેટ થયા કરે છે.!!

Gujarati Shayari - Heart of All Sons

Gujarati Shayari - Heart of All Sons

મા ને રડતી જોઈને છોકરો બોલ્યો,
"તું દુનિયા ની બીજી સૌથી ખૂબસૂરત સ્ત્રી છો!!"
મા હસી ને બોલી,
"તો પહેલી કોણ છે?"
છોકરો - "એ તું જ પણ જયારે હસે છે ત્યારે!!

Sunday 17 January 2016

Gujarati Shayari - Radhe Krishana

Latest Gujarati Shayari

રિસાય ને રાધા કહે,
તારી પાછળ તો છે ઘણી ગોપી,
કહે કાન હસીને,
પણ રાધા તારી તો વાત જ અનોખી. .......

Tuesday 12 January 2016

ફક્ત કેહવા ખાતર ઉત્તરાયણ બે દિવસ ની છે...

Gujarati shayari - Happy utarayan In Advance

ફક્ત કેહવા ખાતર ઉત્તરાયણ બે દિવસ ની છે...
બાકી system તો બધાં આખું વર્ષ follow કરે જ છે...
"તું મારી કાપ અને હું તારી કાપુ

Saturday 9 January 2016

Gujarati Shayari - Friendzz Like God Gift. Love You Friendzzz


Gujarati Shayari - Maniya Ki Duniya

કોણે કહ્યુ કે,
ખાલી હાથે મરી જવાના,
દોસ્તી થી દિલના ,
ચાર ખુણા ભરી જવાના…

Gujarati Shayari - Bhulo Padyo Manvi- Bhuli Padi Eni vani

Gujarati Shayari - Maniya Ki Duniya

હમણાં એક જગ્યા એ સરસ વાક્ય વાંચ્યું...
એકમુખી રુદ્રાક્ષ હજુ મળી જશે પણ...


એકમુખી માણસ મળવો અઘરો છે..

Gujarati Shayari - Maniya ki duniya and bhavla ni vatu

Gujarati Shayari - Maniya ki duniya and bhavla ni vatu

વીધી સાથે વેર ના થાય 
જીવન આખું ઝેર ના થાય
 કિસ્મત એક છાપેલો કાગળ છે દોસ્ત.. 
એમાં કઈ ફેર ફાર ના થાય. smile emoticon

--- સુપ્રભાત્--- smile emoticon

કહેવાય છે કે પિતા નો અઢળક પ્રેમ અને
માતા નુ નિર્મલ વ્હાલ,
આ ભેગુ થઇ ને આકાશ મા ચડે
ને તેની જે વાદળી બંધાય અને જે આનંદ વરસે એનુ નામ..
" દિકરી "

Friday 8 January 2016

Gujarati Shayari - Love Never Ends

Gujrati Shayari - #Maniya Ki Duniya

વર્ષો પછી મળ્યા તો એણે પૂછ્યું કેમ છો ?
મેં કહ્યું જેમ તારી ઇચ્છા હતી એમ જ છું...

Thursday 7 January 2016

કોઈની જિંદગીમાં એક સરખા દિવસ ક્યારેય પસાર થતા જ નથી. ..!!


કોઈની જિંદગીમાં એક સરખા દિવસ ક્યારેય પસાર થતા જ નથી. ..!!
દરિયા મા ભરતી પછી ઓટ આવે છે, સુર્યના ઉદય પછી અસ્ત થાય છે...
જિંદગી જિવવી હોય તો સુખ દુ:ખ તો આવાના છે. 
ફુલ જોઈએ તો એની હારે કાંટા ને સ્વિકારવા જ રહ્યા..!



હું કવિ નથી પણ થોડુ લખી જાવ છું,

હું કવિ નથી પણ થોડુ લખી જાવ છું,
શબ્દો ની કલમ વડે દિલ માં કોતરાઈ જાવ છું,
નાહક ની ખુશી લાવી ,થોડુ મલકાય જાવ છું,
જરુર પડે ત્યાં મન મનાવી આશા પર બેસી જાવ છું,
અને હસતે ચેહેરે ક્યારેક વહી જાવ છું,
જે અરમાનો છે તેને કોઈકની માટે ભુલી જાવ છું
અને ખુદ ને એક જાનવર ક્યારેક બનાવી જાવ છું,
સાંભળો 'નાદાન'
આ વિસરાયેલી જીંદગી ને ધીમે ધીમે જીવી જાવ છું,,

Back to my childhood......


તું કહે છે ખાલી હાથે શું મળે ,
પૈસો ખર્ચો તો જગત આખું મળે !
બોલ,સોદા કરવા હું તૈયાર છું
કેટલામાં બાળપણ પાછું મળે ?

ગમે તેટલા પુસ્તકોમાં જવાબ શોધી લ્યો...



ગમે તેટલા પુસ્તકોમાં જવાબ શોધી લ્યો...
જીંદગી રોજ સીલેબસ બહારના જ સવાલ પૂછશે.

Need medicine for Love


એટલે કરતો નથી એની દવા
 ઘાવ દિલમાં તેં કરેલા હોય છે.

Wednesday 6 January 2016

Love Like Needs..



પ્રેમ પ્રેમ માં ફેર હોય છે , સાહેબ ! !
ક્યાંક લાગણીઓ માં જરૂરિયાત હોય છે ,
.
તો ક્યાંક જરૂરિયાત મુજબ ની લાગણી હોય છે.
.

Gujarati Shayari- Bhavla Vatu

🙏🌹🌺

 સુપ્રભાત્ 🌺🌹🙏
" એક શ્રેષ્ઠ વ્યકિત
એને કહેવાય , જે બોલે
ઓછું અને
કરી દેખાડે વધુ."

🌹
શુભ સવાર 

🌹
🙏

Arre aa to prem chhe lala prem...

Gujarati Shayari Prem ni vatu

આંખો નાં ખૂણે હજી ભેજ છે 
શાયરી લખવાનું કારણ એજ છે !
વાદળ પૂછે સાગર ને
વરશું તારા પર કે કેમ...?
સાગર પૂછે રેતી ને
ભીંજવું તને કે કેમ...?
રેતી મન માં રડી પડી...!
આમ કઈ પૂછી પૂછી
ને થતો હશે પ્રેમ..

Tuesday 5 January 2016

Feeling Proud On My Friendzzz Heart

હજારો માણસો ઉપર શાસન કરવું સહેલું છે,
પણ
એકનું હૃદય જીતવું અધરું છે...

Bhulo Padyo Manvi

શુભ સવાર મિત્રો ,
નકશા વગર પણ પંખીઓ પહોચી જાય છે ગંતવ્ય સ્થાને,
આપણે તો દિલથી દિલ સુધી પહોચવામાં પણ ભૂલા પડ્યા...

Bhavla ni Vatu

પ્રેમ તો આવો હોવો જોઈએ
હું જોવું ખુદ ને
પણ
પડછાયો તારો દેખાવો જોઈએ... 

Maniya ki duniya

Maniya ki Duniya
ઝીંદગી મળવી એ
નસીબની વાત છે
મોત મળવું એ
સમયની વાત છે
પણ મોત પછી પણ,
કોઈના દિલમાં જીવતા રેહવું
એ ઝીંદગીમાં કરેલા
કર્મની વાત છે .

Nayan re joya tamne

Gujrati Shayar and Shayari Maker

સૂકી નદીના ભીના કિનારા થયા અમે,
જયારથી નયનમા આવી વસ્યા તમે... smile emoticon

Feelling Love You

By Bhavesh Savani

આઇ લવ યુ" થી પણ વધારે બ્યુટીફૂલ શબ્દ છે
"પેમેન્ટ લઇ જાવ

Gujarati Shayari Dedicate to Humanity

By Bhavesh Savani

કેટલુ સરળ છે
ઈશ્વર ' ને ' માનવું .
પરંતુ,
કેટલુ કઠણ છે
ઈશ્વર ' નુ ' માનવું.....

Saturday 2 January 2016

Undescriable Love

By Bhavesh Savani

વય્થા‬

વર્ષો થી અધુરો રહેલો એક સળગતો પ્રશ્ન.
માં બાપ નું ઘર દીકરી નું પિયર કહેવાય,
ને પતિ નું ઘર એનું સાસરું કહેવાય,
દીકરી આખી ઉમર શોધે
મારું ખુદ નું ઘર કયું કહેવાય???

Complicate Life

Posted By Bhavesh Savani

હસવાની જગ્યા અસંખ્ય હોય છે 
૫ણ રડવાના ખુણા અને ખભા બહું ઓછા હોય છે

Chalo Ramiye Prem ni Ramat

By Manish Vadher


ચાલો રમીએ પ્રેમ ની ખોટી ખોટી રમત,

જેમા ભુલ અને દગા વગર ની શરત,

વાતો અને રાતો કેરી ઝાંખી વરખ,

પણ હા,થોડી હકીકતોની પહેલેથી જ ઝલક,

ચાલો રમીએ પ્રેમની,,,,,